આજનુ પંચાંગ તા.27/9/2026,રવિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાદ્ધપક્ષ પ્રારંભ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૯ મિ., (સુ) ૮ (ક.) ૧૮ મિ., (મું) ૮ ક. ૧૭ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૧૧ ક. ૦૮ મિ. સુધી પછી રેવતી
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૫ વ્રજ માસ : અશ્વિન-૧
માસ-તિથિ-વાર : ભાદરવા વદ એકમ
મહાલયા - શ્રાદ્ધપક્ષનો પ્રારંભ
એકમનું શ્રાદ્ધ આજે કરવું.
સૂર્ય હસ્તમાં ૧૩ ક. ૨૨ મિ.થી વાહન ઉંદર
ગરમીમાં વધારો થાય ! વરસાદ ઘટતો જાય !
પંચક
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૧૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહશ્ત માસનો ૧૪મો રોજ




