Astro

આજનુ પંચાંગ તા.23/7/2026,ગુરૂવાર

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
આજે, અષાઢ સુદ નોમ, ભડલી નોમ અને ભારતીય શ્રાવણ માસારંભ છે. અમદાવાદમાં સૂર્યોદય સવારે 6:08 કલાકે અને સૂર્યાસ્ત 7:23 કલાકે થશે. જન્મરાશિ તુલા (ર.ત.) 19:04 કલાક સુધી રહેશે, ત્યારબાદ વૃશ્ચિક (ન.ય.) આવશે. નક્ષત્ર વિશાખા 25:23 કલાક સુધી રહેશે. આજના ચોઘડિયા શુભ અને અમૃતથી ભરપૂર છે, જે દિવસને ખાસ બનાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.23/7/2026,ગુરૂવાર

ભડલી નોમ
ભારતીય શ્રાવણ માસારંભ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૫૬ મિ. (સુ) ૬ ક. ૫૮ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.
જન્મરાશિ : તુલા (ર.ત.) ૧૯ ક. ૦૪ મિ. સુધી પછી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા ૨૫ ક. ૨૩ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.) ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા ૧૯ ક. ૦૪ મિ. સુધી પછી વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૧ વ્રજ માસ અષાઢ-૨૪
માસ-તિથિ-વાર : અષાઢ સુદ નોમ

  • ભડલી નોમ
  • ભારતીય શ્રાવણ માસારંભ
    મુસલમાની હિજરીસન ૧૪૪૮ સફર માસનો ૮મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ સ્પેન્દામર્દ માસનો ૧૩મો રોજ તીર