Astro

આજનુ પંચાંગ તા.21/7/2026,મંગળવાર

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
આજે અષાઢ સુદ આઠમ, દુર્ગાષ્ટમી અને જૈન અઠ્ઠાઇ પ્રારંભનો પવિત્ર દિવસ છે. અમદાવાદમાં સૂર્યોદય 6 ક. 07 મિ. અને સૂર્યાસ્ત 19 ક. 24 મિ. થશે. કન્યા રાશિ 7 ક. 57 મિ. સુધી રહેશે, ત્યારબાદ તુલા રાશિ આવશે. ચિત્રા નક્ષત્ર 20 ક. 49 મિ. સુધી રહેશે. રાહુકાળ 15.00 થી 16.30 છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.21/7/2026,મંગળવાર

દુર્ગાષ્મી, અઠ્ઠઇ પ્રારંભ (જૈ)
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય: (અ) ૬ ક. ૫૫ મિ. (સુ) ૬ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) ૭ ક. ૫૭ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર : ચિત્રા ૨૦ ક. ૪૯ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક મંગળ-વૃષભ બુધ-મિથુન (વ), ગુરૃ-કર્ક, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા ૭ ક. ૫૭ મિ. સુધી પછી તુલા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૯ વ્રજ માસ અષાઢ-૨૨
માસ-તિથિ-વાર : અષાઢ સુદ આઠમ

  • દુર્ગાષ્ટમી
  • અઠ્ઠઇ પ્રારંભ (જૈ.)
    મુસલમાની હિજરીસન ૧૪૪૮ સફર માસનો ૬ઠ્ઠો રોજ
    પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૧૧ મો રોજ ખોરશેદ