Astro

આજનુ પંચાંગ - તા.20/7/2026, સોમવાર

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
આજે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં સવારે 11 કલાક 29 મિનિટે પ્રવેશ કરશે, જેનું વાહન ઉંદર છે. વિક્રમ સંવત 2082 પિંગલ સંવત્સર, અષાઢ સુદ સાતમ છે. જન્મરાશિ કન્યા (પ.ઠ.ણ.) છે અને હસ્ત નક્ષત્ર 19 કલાક 10 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર આવશે. અમદાવાદમાં સૂર્યોદય 6 કલાક 07 મિનિટે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ - તા.20/7/2026, સોમવાર

સૂર્ય પુષ્ય નક્ષત્રમાં ૧૧ ક. ૨૯ મિ. થી
વાહન ઊંદર, વિવસ્વત સાતમ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય: (અ) ૬ ક. ૫૫ મિ. (સુ) ૬ ક. ૫૬ મિ. (મું) ૭ ક. ૦૦ મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત ૧૯ ક. ૧૦ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક મંગળ-વૃષભ બુધ-મિથુન (વ), ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૮ વ્રજ માસ અષાઢ-૨૧
માસ-તિથિ-વાર : અષાઢ સુદ સાતમ

  • સૂર્ય પુષ્ય નક્ષત્રમાં ૧૧ ક. ૨૯ મિ.થી. વાહન ઉંદર
  • વિવસ્વત સાતમ
  • મધ્યમ વરસાદ !
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૫ મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૧૦ મો રોજ આવાં