Astro

આજનુ પંચાંગ-તા.19/7/2026, રવિવાર

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
આજે, વિક્રમ સંવત ૨૦૮૨, અષાઢ સુદ છઠના દિવસે કુમાર ષષ્ઠી અને કસુંબા છઠ ઉજવાશે. અમદાવાદમાં સૂર્યોદય ૬ ક. ૦૭ મિ. અને સૂર્યાસ્ત ૧૯ ક. ૨૪ મિ. રહેશે. ઉત્તરાફાલ્ગુનિ નક્ષત્ર ૧૮ ક. ૧૨ મિ. સુધી રહેશે, ત્યારબાદ હસ્ત નક્ષત્ર આવશે. જન્મરાશિ કન્યા (પ.ઠ.ણ.) રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ-તા.19/7/2026, રવિવાર

કુમાર ષષ્ઠી-કસુંબા છઠ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૫ મિ. (સુ) ૬ ક.૫૬ મિ. (મું) ૭ ક. ૦૦ મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુનિ ૧૮ ક. ૧૨ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ બુધ-મિથુન (વ.) ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૭ વ્રજ માસ : અષાઢ-૨૦
માસ-તિથિ-વાર : અષાઢ સુદ છઠ

  • કુમાર ષષ્ઠી
  • કસુંબા છઠ
    મુસલમાની હિરજરીસન : ૧૪૪૮ સફર માસનો ૪થો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૯મો રોજ આદર