આજનુ પંચાંગ તા.11/8/2026,મંગળવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પા.ગાથા ગહમ્બર-૨
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૪ મિ. (સુ) ૭ (ક.) ૦૫ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ) રાશી આવશે.
નક્ષત્ર :- પૂનર્વસુ ૧૦ ક. ૧૦ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ :- સૂર્ય-કર્ક મંગળ-મિથુન, બુધ-કર્ક, ગુરૂ-કર્ક શુક્ર-કન્યા શનિ-મીન, રાહુ-કુંભ કેતુ/સિંહ ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૨૦/વ્રજ માસ : શ્રાવણ-૧૩
માસ-તિથિ-વાર:- અષાઢ વદ ચૌદસ
- શિવરાત્રી
- પા.ગાથા ગહમ્બર-૨
- કેરપૂજા (ત્રિપુરા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૨૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ગાથા-ગહમ્બર-૨ માસનો આસ્તુઅદ









