Astro

આર્થિક તંગીથી છૂટકારો! આવતીકાલથી 8 રાશિના જાતકોનું જાગશે ભાગ્ય, સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર ફળશે

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
આગામી 16 નવેમ્બર, 2026ના રોજ સાંજે 7:48 વાગ્યે સૂર્ય ગ્રહ તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. મંગળની આ રાશિમાં સૂર્યનો પ્રવેશ 8 રાશિઓ માટે અત્યંત શુભ ફળદાયી નીવડશે. કન્યા, મિથુન, કુંભ, વૃશ્ચિક, મકર, મીન, વૃષભ અને તુલા રાશિના જાતકોને કારકિર્દી, સ્વાસ્થ્ય અને ધનના મામલે જબરદસ્ત લાભ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્થિક તંગીથી છૂટકારો! આવતીકાલથી 8 રાશિના જાતકોનું જાગશે ભાગ્ય, સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર ફળશે

Sun transit in Scorpio 2026: હવેથી થોડા જ દિવસોમાં સૂર્ય મંગળની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તમામ ગ્રહોમાં સૂર્યને રાજા માનવામાં આવે છે, જે સમય-સમય પર પોતાની ચાલ બદલતા રહે છે. હાલમાં સૂર્ય ગ્રહ તુલા રાશિમાં બિરાજમાન છે. હિન્દુ પંચાંગ અનુસાર, 16 નવેમ્બર 2026ના રોજ સાંજે 7:48 વાગ્યે સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિમાં થવા જઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ મંગળને માનવામાં આવે છે. મંગળની રાશિમાં સૂર્યનું પ્રવેશ કેટલીક રાશિઓ માટે લાભ લઈને આવનાર છે. મંગળની રાશિમાં સૂર્ય લગભગ એક મહિના માટે રહેવાના છે. તુલા રાશિથી વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક માટે અશુભ રહેશે.

શા માટે ખાસ છે મંગળની રાશિમાં સૂર્યનું ગોચર?

મંગળની રાશિમાં સૂર્યના ગોચર કરવાથી રાશિઓને સૂર્ય અને મંગળ બંનેની ઊર્જા મળશે. સૂર્ય આત્મા, પિતા, પ્રકાશ અને સન્માનના દાતા માનવામાં આવે છે. મંગળ બળ, સાહસ અને ભૂમિના કારક માનવામાં આવે છે. સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર કરવું આઠ રાશિના જાતકોને જબરદસ્ત લાભ આપી શકે છે. આ રાશિઓને કરિયર, સ્વાસ્થ્ય અને ધનના મામલામાં લાભ થશે.

2 દિવસ પછી 8 રાશિઓનું જાગશે ભાગ્ય, વૃશ્ચિક રાશિમાં જશે સૂર્ય

  • કન્યા રાશિ માટે સૂર્યનું ગોચર કરવું શુભ માનવામાં આવી રહ્યું છે. તમારું સન્માન વધશે. ધનના મામલામાં શુભ સમાચાર મળશે.
  • સૂર્યનું ગોચર કરવું મિથુન રાશિ વાળા માટે લાભદાયક માનવામાં આવી રહ્યું છે. સમૃદ્ધિના મામલામાં તમે વૃદ્ધિ જોશો. કરિયરમાં નવી તક મળશે. હેલ્ધી અનુભવ કરશો.
  • સૂર્યનું ગોચર કરવું કુંભ રાશિ વાળા માટે પોઝિટિવ માનવામાં આવી રહ્યું છે. ધન લાભના યોગ છે. તમારા પદમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • સૂર્યનું ગોચર કરવું વૃશ્ચિક રાશિ વાળા માટે શાનદાર માનવામાં આવી રહ્યું છે. કોન્ફિડન્ટ અનુભવ કરશો. કરિયરમાં સિનિયર્સનો સપોર્ટ મળશે.
  • સૂર્યનું ગોચર કરવું મકર રાશિ વાળા માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. તમને તમારા પિતાનો સાથ મળશે. જીવનની સમસ્યાઓ દૂર થશે.
  • સૂર્યનું ગોચર કરવું મીન રાશિ વાળા માટે લાભકારી માનવામાં આવી રહ્યું છે. પોઝિટિવ ઊર્જા બની રહેશે. તમે એનર્જેટિક ફીલ કરશો.
  • સૂર્યનું ગોચર કરવું વૃષભ રાશિ વાળા માટે ઉત્તમ માનવામાં આવી રહ્યું છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. ધનના મામલામાં તમને લાભ થશે.
  • સૂર્યનું ગોચર કરવું તુલા રાશિ વાળા માટે સ્પેશિયલ માનવામાં આવી રહ્યું છે. તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે. કોઈ સારી ડીલ મળી શકે છે.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.