Astro

વાંચો તમારું 13 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓ માટે આજનું રાશિફળ જણાવ્યું છે. મેષ રાશિના અટકેલા કામ ધીમે ધીમે ઉકેલાશે, જ્યારે વૃષભ રાશિના જાતકોએ જમીન-મકાનના કામમાં ઉતાવળ ટાળવી. મિથુન રાશિના યશ-પદ-ધનમાં વધારો થશે. કર્ક રાશિ સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશે. સિંહ રાશિના ધાર્યા કામ થશે, જ્યારે કન્યા રાશિને કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડશે. તુલા રાશિને સંતાન અને પરદેશના કામમાં પ્રગતિ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 13 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના રૂકાવટ-વિલંબમા અટવાઈ પડેલ કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. બઢતી-બદલીના કાર્યમાં સરળતા જણાય.
કર્ક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાત થાય.
કન્યા : કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. ખર્ચ જણાય.
તુલા : સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા અનુભવો.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
ધન : નોકરી-ધંધામાં કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
કુંભ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ થાય. ધર્મકાર્ય થાય.
મીન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ