Get The App

આજનુ પંચાંગ તા.11/06/2026,ગુરૂવાર

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.11/06/2026,ગુરૂવાર 1 - image

કમલા એકાદશી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) સવારના ૮ ક. ૧૭ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.

નક્ષત્ર : રેવતી ૮ ક. ૧૭ મિ. સુધી પછી અશ્વિની.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરૂ-કર્ક, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-મીન સવારના ૮ ક. ૧૭ મિ. સુધી પછી મેષ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૨૦ વ્રજ માસ જ્યેષ્ઠ-૧૧

માસ-તિથિ-વાર : અધિક જેઠ વદ અગિયારસ

- કમલા એકાદશી

- પંચક ૮:૧૭ સુધી

- પા. બહુમન માસ પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્હેજ માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહેમન માસનો ૧લો રોજ અહરામજદ