Breaking News
.
Sahiyar
  • Tuesday
  • June 02, 2015

Sahiyar Top Story

પારકા પતિને 'પોતાનો' કરતી સ્ત્રીઓથી સાવધાન

પારકા પતિને 'પોતાનો' કરતી સ્ત્રીઓથી સાવધાન

June 02 at 2:00am

રાત્રિના અગિયાર વાગ્યા હતા. શિયાળાની ઠંડી રાત વહેલી શરૃ થઈ જતી હોય છે. આરતી સાંજથી જ તેના પતિ કામેશના આગમનની આતુરતાપૂર્વક રાહ જોતી હતી. આજે તેમનાં લગ્નની વર્ષગાંઠ હતી તેની બન્ને પુત્રી પપ્પાની રાહ જોઈને સૂઈ ગઈ હતી.
નારી હદ્ય

નારી હદ્ય

June 02 at 2:00am

ઓસુમિતને ઓફિસે મોકલ્યા પછી મને લાગ્યું કે છેલ્લા ચારેક દિવસથી કથળેલી મારી તબિયત આજે વધારે બગડી હોય તેમ લાગે છે. શરીરનું કળતર, થાક અને તાવ પહેલાં કરતા વધેલા લાગતાં હતાં. અમારા સૂવાના રૃમમાં પલંગની ચાદર, સુમિતના મેલા કપડાં, ભીના ટુવાલ, ગઈકાલનું છાપું, ઈસ્ત્રી થઈને આવેલાં કપડાં વગેરે વિવિધ ચીજો વિખરાયેલી પડી હતી. મારા અનેક પ્રયત્ન છતાં સુમિતની , બધુ
વાચકની કલમે

વાચકની કલમે

June 02 at 2:00am

નવ જોયો કદી નવ સાંભળ્યો તને, હર એક પલમાં યાદ કર્યાં તને, હું તારી જ ભાષામાં કહું છું તને, માસૂમ આંખોની છટામાં સલામ કરી રહ્યો છું તને, આ ઘટનામાં અંજલી આપી રહ્યો છું તને. તારા મા-બાપે ઉછેરી તને, એકની એક લાડકવાયી એમને, ભણાવી ગણાવીને સમજૂ કરી તને, એક પ્યારી દીકરી રજૂ કરી તને, તારી સુંદરતામાં પ્રતિબિંબ
મૂંઝવણ

મૂંઝવણ

June 02 at 2:00am

હું૫૬ વર્ષની સ્ત્રી છું. ૪૮ વર્ષની હતી ત્યાં સુધી મારા સ્તન ભરાવદાર અને બહુ મોટા હતાં. ધીમે ધીમે એ ઢીલાં અને નરમ થતાં ગયાં અત્યારે લગભગ અડધી સાઈઝના થઈ ગયા છે. અને ચામડી લબડી ગઈ છે. મારે સ્તનને પાછાં પહેલાં જેવા ભરાવદાર કરવાં હોય તો શું કરવું? સર્જરી કરાવવાથી થઈ
શારીરિક સંબંધોમાં સહજતાનો અભાવ

શારીરિક સંબંધોમાં સહજતાનો અભાવ

June 02 at 2:00am

આજે સુનિલ તેના ૩ દિવસના સરકારી પ્રવાસ પછી ઘરે પાછો ફર્યો હતો. સાંજનો સમય હતો. ઠંડી હવા વહેતી હતી. તેની પત્ની માલતીએ ઘરનું કામકાજ નિપટાવીને થોડું ફરવા જવાની વાત કરી. બંને પતિ-પત્ની ફરીને જ્યારે પાછાં આવ્યાં તો માલતી સુનિલને લગભગ ખેંચીને શયનખંડ સુધી લઈ ગઈ.
આરોગ્ય ગંગા

આરોગ્ય ગંગા

June 02 at 2:00am

પ્રશ્ન : ડૉકટર સાહેબ, જયહિંદ સાથે લખવાનું કે મારી ઉંમર ૪૪ વર્ષની છે. હજી માસિક બંધ થયું નથી અને પાંચ સંતાનો છે. મારે માસિક ખૂબ જ અનિયમિત આવે છે. મહિનામાં બે વખત માસિક આવી જાય છે. પાંચ વર્ષ ઉપર ગર્ભાશયમાંથી મસાનું માઇનોર ઓપરેશન કરાવેલ હતું. છેલ્લા એક માસથી બબ્બે
આરોગ્ય સંજીવની

આરોગ્ય સંજીવની

June 02 at 2:00am

આજે એક એવા રોગ વિશે ચર્ચા કરીશું કે જેનાથી સહુ કોઇ પરિચીત છે. આ રોગનું નામ છે ''કમળો''. આ રોગને નાથવા માટેના ઉપાયો આયુર્વેદમાં ઋષિઓએ વર્ષોથી બતાવેલાં છે. આયુર્વેદ મુજબ અતિપિત્તકારક પદાર્થોનાં સેવનથી પિત્ત, લોહી અને માંસ દૂષિત થાય છે. તેમનાં આ
બૈરાં-કામમાં બહાદુર પતિથી પરેશાન પત્ની

બૈરાં-કામમાં બહાદુર પતિથી પરેશાન પત્ની

June 02 at 2:00am

સ્ત્રીઓ અને પુરુષોનાં માનસિક સ્તરમાં કોઈ ફેર નથી હોતો, પણ શારીરિક રીતે સ્ત્રીઓ કોમળ અને પુરુષો કઠોર હોય છે. સામાજિક વ્યવસ્થાની શરૃઆતથી જ કેટલાંક કામ સ્ત્રીઓને અને કેટલાંક પુરુષોને સોંપી દેવામાં આવ્યાં છે. સ્ત્રીઓને ઘરનું કામકાજ, રસોઈકામ, બાળકોની સંભાળ જેવાં કામ સોંપવામાં આવ્યાં,
સાત પગલાં સારો પતિ બનવાનાં

સાત પગલાં સારો પતિ બનવાનાં

June 02 at 2:00am

'શુભ મંગલ સાવધાન' ગોર મહારાજના આ આર્શિવચન સાથે યુગલ એકમેકને હાર પહેરાવી પતિ-પત્ની બને છે. આ શુભ ક્ષણથી તેઓ એકમેકના સુખ-દુ:ખના ભાગીદાર થાય છે. આપણી સામાજીક પ્રથા અનુસાર લગ્નવિધિ બાદ કન્યા પતિગૃહે પ્રસ્થાન કરે છે. પતિના ઘરે તે તેની પત્ની તથા ઘરની લક્ષ્મી
એનોરેક્સિયા : આધુનિક યુવતીઓએ ફિગરની લાયમાં નોતરેલી વ્યાધિ

એનોરેક્સિયા : આધુનિક યુવતીઓએ ફિગરની લાયમાં નોતરેલી વ્યાધિ

June 02 at 2:00am

''આજે મારી મમ્મીએ મારું મનગમતું ભોજન બનાવ્યું હતું. મારા મોંમાં જરા પણ પાણી આવ્યું નહીં અને ખાવાની પણ ઈચ્છા થઈ નહીં, હાશ, હવે મને ખાતરી છે કે હું ક્લાઉડી શિફર, સિન્ડીક્રાફર્ડ જેવી કાયા બનાવી શકીશ. પરંતુ આ મારી મમ્મી છે ને, વાત વાતમાં મને ટોક્યા જ કરે છે. જમવાની ના પાડું

Sahiyar  News for Jun, 2015

  • 2