Zagmag
ફનટાઈમ
By GS Team
11 Sep 20261 min read

ટીચર : ગુજરાતી આપણી માતૃભાષા છે. એને આપણે પિતૃભાષા કેમ કહેતા નથી?
રોની : કારણ કે માતાજીની હાજરીમાં પિતાજીને કશુંય બોલવાનો મોકો જ ક્યાં મળે છે?
પપ્પુ : મમ્મી, હું હોમવર્ક કરતાં કરતાં ટીવી જોઉં?
મમ્મી : ભલે બેટા, ટીવી જોવામાં કશો વાંધો નથી. બસ, ટીવી ચાલુ ન કરતો!
ટીચર : તેં હોમવર્ક કેમ નથી કયુંર્?સંજુ : હું હોસ્ટેલમાં રહું છું. ટીચર : તો?
સંજુ : હોસ્ટેલમાં હું હોમવર્ક કેવી રીતે કરું? હોસ્ટેલવર્ક આપવું જોઈએ ને?




