Ravi Purti

અલ્ઝાઇમર રોગમાં DNAની ભૂમિકા

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
ડૉ. જયેશ શેઠે અલ્ઝાઇમર રોગ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. DNAમાં રહેલા કેટલાક જનીનતત્ત્વો મગજના કોષોની રચના અને કાર્યક્ષમતાને અસર કરી સોજો કરે છે, જેનાથી ન્યુરોન્સ નબળા પડે છે. 65 વર્ષ પહેલાં થતા "અર્લી ઓનસેટ અલ્ઝાઇમર"માં PSEN1 અને APP જનીનો જવાબદાર છે. 65 વર્ષ પછીના "લેટ-ઓનસેટ અલ્ઝાઇમર"માં APOE-4 જનીન મુખ્ય જોખમી પરિબળ છે. DNA ટેસ્ટથી આ રોગ અટકાવવાના ઉપાયો શક્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ્ઝાઇમર રોગમાં DNAની ભૂમિકા
  • ડૉ.જયેશ શેઠ
  • અલ્ઝાઇમર રોગમાં DNAમાં રહેલા કેટલાક જનીનતત્ત્વો મગજના કોષોની રચના અને તેની કાર્યક્ષમતા પર અસર કરીને તેમાં સોજો
    કરે છે.

DNA આપણા શરીરના દરેક કોષોમાં રહેલું એક રાસાયણિક દ્રવ્ય છે. જેમાં આનુવંશિક માહિતીનો સંગ્રહ થાય છે. આમાં અલ્ઝાઇમર રોગમાં DNAમાં રહેલા કેટલાક જનીનતત્ત્વો મગજના કોષોની રચના અને તેની કાર્યક્ષમતા પર અસર કરીને તેમાં સોજો (Inflammation) કરે છે. જેનાથી મગજમાં આવેલા ન્યુરોન્સ નબળા પડી તેની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે. પરંતુ અલ્ઝાઇમર ખાલી જનીનની અસરથી થતો રોગ નથી. પરંતુ તેમાં અનેક જનીનો, ઉંમર, આજુબાજુનું પર્યાવરણ, ખોરાક વિગેરે અસર કરે છે. આમાં એક પહેલાં થતું અલ્ઝાઇમર તેને Early Onset Alzheimer's કહેવાય છે. જેમાં કેટલાક પરિવારોમાં ૬૫ વર્ષની ઉંમર પહેલા આ રોગ જોવા મળે છે. તેમાં મુખ્યત્ત્વે છૅૅ (છસઅર્નૈગ ઁિીબેર્જિિ ઁર્િાીૈહ) નામના જનીનમાં ફેરફાર થવાથી મગજના કોષોમાં છસઅર્નૈગ-મીાચ પ્રોટીન વધુ બનીને તેમાં પ્લેક (ઁનચૂેી) સ્વરૃપે જમા થાય છે. બીજું ઁજીઈશ૧ (ઁિીજીહીનૈહ-૧) કે જે છસઅર્નૈગ-મીાચ પ્રોટીનને બનાવવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે તેથી આ જનીનમાં ફેરફાર થવાથી અલ્ઝાઇમર રોગ થાય છે.
જ્યારે બીજા પ્રકારમાં મોડેથી (ર્ન્ચાીહજીા) અલ્ઝાઇમર રોગ થાય છે. મોટા ભાગના દર્દીઓમાં ૬૫ વર્ષની ઉંમર પછી થતો આ રોગ અનેક જનીનોના સંયુક્ત પ્રભાવથી થાય છે. આમાં સૌથી મહત્ત્વનું જોખમી જનીન ધછઁર્ંઈધ કહેવાય છે. જેમાં છઁર્ંઈ-૪ પ્રકાર અલ્ઝાઇમરનું જોખમ સૌથી વધારે કરે છે. જ્યારે છઁર્ંઈ-૨ સામાન્ય રીતે આ રોગથી રક્ષણ આપે છે અને છઁર્ંઈ-૩ એ સામાન્ય પ્રકાર છે. તેથી જે લોકોમાં છઁર્ંઈ-૪ જનીન હોય તે લોકોમાં અલ્ઝાઇમર રોગની શક્યતા વધુ રહે છે. સાથે સાથે આ લોકોમાં લોહીમાં ચરબી (ન્ૈૅૈગજ) પણ વધારે રહેતા હોય છે. આ ઉપરાંત બીજા મહત્ત્વના જનીનોમાં ્િીસ૧ જે મગજના રક્ષણાત્મક કોષો (સ્ૈબર્યિૈનનચ) અને સોજા સાથે સંબંધિત હોય છે. ભન્૪- મગજમાંથી છસઅર્નૈગઁર્િાીૈહ દૂર કરવામાં મદદ કરે છે. અને ભઇ૧, મ્ૈંશ૧, છમ્ભછ૭, ઁૈંભછન્સ્ નામના જનીનો મગજના કોષો અને તેમના પ્રોટીનને નિયંત્રિત કરે છે. તેથી જ્યારે ઉપરના કોઈપણ જનીનમાં ફેરફાર થાય ત્યારે મગજના કોષોમાં છસઅર્નૈગ ઁર્િાીૈહ વધારે જમા થઇને ન્યુરોન્સ પર અસર કરે છે. સાથે સાથે ્ચે પ્રોટીન પણ અસામાન્ય રીતે બદલાઈને ન્યુરોફાઇબ્રિલરી ટેન્ગલસ બનાવે છે. જે ન્યુરોન્સને અસર કરે છે. સાથે સાથે કેટલાક જનીનો મગજના કોષોમાં સોજો ઉત્પન્ન કરે છે, તેથી સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે DNAમાં ઘણું નુકશાન અને તેની મરામત કરવાની કાર્યક્ષમતામાં ઘટાડો થવાથી અલ્ઝાઇમર વધારે જોવા મળે છે. તેથી ઘણા પરિવારોમાં જ્યારે આ રોગ જોવા મળે છે ત્યારે DNAના પરીક્ષણથી બીજા લોકોમાં આ રોગ થશે કે નહીં તે અગાઉથી જાણીને તેને અટકાવવાના ઉપાય જરૃરથી થઈ શકે છે.