India

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

By GS TEAM
18 Oct 20251 min read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પાર્ટીએ પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે બિહારમાં અત્યાર સુધીમાં 54 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

Bihar Assembly Elections: બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. જેમાં પાર્ટીએ પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે બિહારમાં અત્યાર સુધીમાં 53 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે આ અગાઉ બે યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં 48 ઉમેદવારોના નામ હતા.