Mumbai
દહીં હાંડીને બદલે રક્ષાબંધનની જાહેર રજા
By GS Team
11 Aug 20261 min read
મુંબઈમાં રાજ્ય સરકારે દહીં હાંડીની સ્થાનિક રજા રદ કરી છે. સરકારી કચેરીઓમાં 5 સપ્ટેમ્બરના બદલે હવે 28 ઓગસ્ટે રક્ષાબંધનની રજા રહેશે. મુંબઈ અને મુંબઈ ઉપનગર જિલ્લાની સરકારી કચેરીઓ માટે આ નિર્ણય લેવાયો છે, જે કર્મચારીઓ માટે નવો ફેરફાર લાવશે.
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ - રાજ્ય સરકારની મુંબઈ તથા મુંબઈ ઉપનગર જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં દહી હાંડીને બદલે રક્ષાબંધનની રજા જાહેર કરી છે.
સરકારના અગાઉના નિર્ણય મુજબ પાંચમી સપ્ટેમ્બરના શનિવારે દહીંહાંડી નિમિત્તે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી હતી. હવે આ રજા રદ કરીને તેના સ્થાને ૨૮ આગસ્ટના શુક્રવારે રક્ષાબંધનની સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે.