Mumbai
માધુરી દીક્ષિતનો એક એવોર્ડ નાઇટનો ડીપફેક વીડિયો વાયરલ
By GS Team
30 May 20261 min read

એઆઇ
જનરેટેડ વીડિયોમાં માધુરીને વધુ પડતા ઉત્તેજક ગાઉનમાં દર્શાવામાં આવી
મુંબઇ -
૫૯ વરસની માધુરી દીક્ષિતનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો છે.
એકએવોર્ડ નાઇટના આ વીડિયોમાં ૫૯ વરસની
માધુરીને એઆઇથી જનરેટ કરીને વધુ પડતા ઉત્તેજક
ગાઉનમાં દર્શાવામાં આવી છે.
જોકે
પછીથી આ વીડિયો પર શ્પષ્ટતા આવી હતી કે માધુરી દીક્ષિતનો આ વીડિયો એઆઇ-જનરેટેડ છે.
ઉલ્લેખનીય છે કે, આ જ ગાઉનમાં માધુરીએ ૧૦ માર્ચના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણ ીતસવીરો
શેર કરી હતી જેમાં ડીપનેક જોવા મળતું નથી.
તેથી સ્પષ્ટ થયા છે કે માધુરીના આ લુક સાથે છેડછાડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય
છે કે, માધુરી
પહેલા રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કેટરીના
કૈફ, કીર્તિ સુરેશ, શાહરૃખ ખાન,
સલમાન ખાન તેમજ અન્ય સેલિબ્રીટઓ ડીપફેકના શિકાર બન્યા છે.









