Magazines

વિકરાળ જડબું ધરાવતી બાસ્કિંગ શાર્ક

By GS Team
6 Dec 20191 min read
This article was originally published on 6 Dec 2019
વિકરાળ જડબું ધરાવતી બાસ્કિંગ શાર્ક

બાસ્કિંગ શાર્ક તેના વિકરાળ જડબાને કારણે બધાં કરતાં જુદી પડે છે. ૧૦૦ દાંતનું ભયાનક જડબું જ તેની વિશેષતા છે. પેસિફિક અને એટલાન્ટિક સમુદ્રમાં જોવા મળતી બાસ્કિંગ શાર્ક ૬ થી ૮ મીટર લાંબી હોય છે.

ધીમી ગતિએ તરતી બાસ્કિંગને પાણીની સપાટી ઉપર રહેવાનું વધારે ગમે છે. કલાકમાં તો લાખો લિટર પાણી ગટગટાવી જાય છે ને ચૂઈ વાટે બહાર પણ કાઢે છે.