Entertainment

રોનિત રોય અને સીમા બિશ્વાસની સલમાન ખાનની ફિલ્મમાં એન્ટ્રી

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
સલમાન ખાન હાલ મુંબઈમાં વામશી પેડિપલ્લી દિગ્દર્શિત ફિલ્મ 'મોન્સ્ટર'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં નયનતારા તેની સાથે જોડી બનાવશે. તાજેતરના અપડેટ મુજબ, રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. રોનિત રોય સકારાત્મક ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સીમા બિશ્વાસના પાત્રની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. આ ફિલ્મમાં અરવિંદ સ્વામી, જેકી શ્રોફ, અભિમન્યુ સિંહ અને રાહુલ દેવ પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોનિત રોય અને સીમા બિશ્વાસની સલમાન ખાનની ફિલ્મમાં એન્ટ્રી

મુંબઇ : સલમાન ખાન હાલ વામશી પેડિપલ્લીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ મોન્સટરના શૂટિંગમાં વ્યસ્ત છે.તેની સાથે નયનતારાએ આ ફિલ્મમાં જોડી બનાવી છે. હવે આ ફિલ્મને લઇને તાજા અપડેટ એ છે કે રોનિત રોય અને સીમા બિશ્વાસની આ ફિલ્મમાં એન્ટ્રી કન્ફર્મ થઇ ગઇ છે. જેઓ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે.
સલમાન ખાન હાલ મુંબઇમાં મોનસ્ટરનું શૂટિંગ કરી રહ્યો છે.રોનિત રોય ફિલ્મમાં પોઝિટિવ રોલમાં જોવા મળશે. તો વળી સીમા બિશ્વાસના રોલની ડીટેલ્સને હાલ ખાનગી રાખવામાં આવી છે. આ ફિલ્મમાં સલમાન ખાન, નયનતારા, રોહિત રોય, સીમા બિશ્વાસ ઉપરાંત અરવિંદ સ્વામી, જેકી શ્રોફ, અભિમન્યુ સિંહ અને રાહુલ દેવ મહત્વના રોલમાં જોવા મળશે.