Gujarat
કરજણ રેલવે સ્ટેશને માલગાડી આગળ પડતું મૂકી યુવકની આત્મહત્યા
By GS TEAM
16 Mar 20261 min read
વડોદરા જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન પાસેથી પૂર ઝડપે આવેલી માલગાડી આગળ આશરે 40 વર્ષના અજાણ્યા યુવકે તા.13ની રાત્રે 8 વાગ્યાના સુમારે પડતું મૂકીને આત્મહત્યા કરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન પાસેથી પૂર ઝડપે આવેલી માલગાડી આગળ આશરે 40 વર્ષના અજાણ્યા યુવકે તા.13ની રાત્રે 8 વાગ્યાના સુમારે પડતું મૂકીને આત્મહત્યા કરી છે. મૃતકની લાશ કરજણ સામૂહિક કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મુકાય છે મજબૂત બાંધાના મૃત યુવકના બદન પર સફેદ કલરનું બ્લેક લાઈન વાળું શર્ટ તથા કમરે બ્લુ કલરનું ફોર્મલ પેન્ટ પહેરેલું છે. મૃતકના વાલી વારસાઓએ વડોદરા રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.