Gujarat
અમરેલી: બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી
By GS TEAM
8 Dec 20251 min read
અમરેલીના બાબરાના ઈંગોરાળા ગામે કૂવા માંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. અમરેલી ફાયર વિભાગે કુવામાંથી 2 કલાકની જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : અમરેલીના બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. અમરેલી ફાયર વિભાગે કુવામાંથી 2 કલાકની જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
મળતી માહિતી મુજબ, બાબરાના ઈંગોરાળા ગામ ખાતે કૂવામાંથી મળી આવેલ મૃતક યુવતીનું નામ ક્રિષ્નાબેન ગોરસવા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. યુવતીનો મૃતદેહને પી.એમ માટે બાબરા લઈ જવાયો છે. યુવતીએ આપઘાત કર્યો કે શું છે અન્ય કારણ, તેને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.