Gujarat

વડોદરા જિલ્લા પંચાયત,8 તાલુકા પંચાયતો અને 4 નગર પાલિકાની મતગણતરી ક્યાં થશે

By GS TEAM
27 Apr 20261 min read
વડોદરા જિલ્લા પંચાયત,8 તાલુકા પંચાયતો અને 4 નગર પાલિકાની મતગણતરી ક્યાં થશે

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાની ચૂંટણીની મતગણતરીના સ્થળો આ મુજબ છે.જેમાં જિલ્લા પંચાયતઅને તાલુકા પંચાયતની બેઠકો જે તાલુકામાં આવતી હોય તે મુજબ મતગણતરીના સ્થળોનો સમાવેશ થાય છે.

જિ.પં./તા.પં.ની બેઠકો મતગણતરીનું સ્થળ

વડોદરા તાલુકાની બેઠકો એમપી પટેલ સ્કૂલ,દશરથ

પાદરા તાલુકાની બેઠકો એમકે અમીન કોલેજ,પાદરા

કરજણ તાલુકો તાલુકા સેવા સદન,કરજણ

શિનોર તાલુકો તાલુકા સેવા સદન,શિનોર

સાવલી તાલુકો બીકે પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજ,સાવલી

ડેસર તાલુકો તાલુકા સેવા સદન,ડેસર

ડભોઇ તાલુકો એસસીપીએફ કોમર્સ કોલેજ,ડભોઇ

વાઘોડિયા તાલુકો તાલુકા સેવા સદન,વાઘોડિયા

                  નગર પાલિકા

ડભોઇ નગર પાલિકા આઇટીઆઇ કેમ્પસ,ડભોઇ

સાવલી નગર પાલિકા મામલતદાર કચેરી,સાવલી

પાદરા નગર પાલિકા એમકે અમીન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ

વાઘોડિયા નગર પાલિકા તાલુકા સેવા સદન,વાઘોડિયા