Gujarat

હળવદ: મોરબીમાં વંદે ભારત રેપિડ ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા ટ્રેનના આગળના ભાગને નુકસાન

By GS Team
28 Nov 20241 min read
This article was originally published on 28 Nov 2024
TukuTouch Logo
મોરબી નજીક વંદે ભારત રેપિડ ટ્રેનને અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ, હળવદ પાસે ગાય ટ્રેન સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની જાણકારી મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હળવદ: મોરબીમાં વંદે ભારત રેપિડ ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા ટ્રેનના આગળના ભાગને નુકસાન

Morbi News : મોરબી નજીક વંદે ભારત રેપિડ ટ્રેનને અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ, હળવદ પાસે ગાય ટ્રેન સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની જાણકારી મળી છે.