Gujarat

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ

By GS TEAM
26 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરાના નાગરિકો જાગૃત રહીને સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી પર્વને ઉજવી રહ્યા છે. જેમાં જાગૃત વડીલોનો અદમય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ

વડોદરાના નાગરિકો જાગૃત રહીને સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી પર્વને ઉજવી રહ્યા છે. જેમાં જાગૃત વડીલોનો અદમય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ફતેપુર વિસ્તારના 74 વર્ષીય જાગૃત નાગરિક કાદરી જેબુન્ની શાહએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને પોતે મત આપી અન્ય નાગરિકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગી કરવા અપીલ કરી હતી. આજે સાંજના 6:00 વાગ્યા સુધી નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.