Gujarat
વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા
By GS TEAM
19 Apr 20261 min read
પોલીસે માહિતી મેળવી હતી કે અલકાપુરી અરુણોદય સર્કલ પાસે આવેલી અરુણઉદય સોસાયટીમાં જૂના મકાનમાં કેટલાક લોકો આઇપીએલની મેચ પ્રોજેક્ટર પર જોઈને ઓનલાઈન એપલીકેશન પર સટ્ટો રમે છે.
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસે માહિતી મેળવી હતી કે અલકાપુરી અરુણોદય સર્કલ પાસે આવેલી અરુણઉદય સોસાયટીમાં જૂના મકાનમાં કેટલાક લોકો આઇપીએલની મેચ પ્રોજેક્ટર પર જોઈને ઓનલાઈન એપલીકેશન પર સટ્ટો રમે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા (1) અશોક શિવરામભાઈ ખરલ રહે એલઆઈજી પ્રગતિનગર, ગોરવા (2) ધર્મેશ રમેશભાઈ કહાર કહાર મહોલ્લો નવાપુરા (3) પિયુષ ચંપકલાલ તડવી જલારામ નગર સેવાસી (4) સુનિલ છગનભાઈ બારૈયા શાસ્ત્રી પંચ સોસાયટી લક્ષ્મીપુરા (5) વિજય ભીખાભાઈ વાઘેલા પરશુરામ ભઠ્ઠી સયાજીગંજ મળી આવ્યા હતા પોલીસે તેઓની પાસેથી પાંચ મોબાઇલ પ્રોજેક્ટર અને પાંચ વાહનો સહિત કુલ 2.91 લાખનો મુદ્દામાલ કબજી કર્યો છે.