Get The App

સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા

૮૦,૨૨૫ નો મુદ્દામાલ કબજે

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા 1 - image

 વડોદરા,સયાજીપુરા ગામ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દીવાલ  પાસે ખુલ્લામાં જુગાર રમતા ૬ જુગારીઓને કપુરાઇ પોલીસે ઝડપી પાડી કુલ રૃપિયા ૮૦,૨૨૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે.  પકડાયેલા જુગારીઓમાં (૧) નિલેશ વિક્રમભાઇ બારોટ (રહે. અમરદીપ ટાઉનશિપ, આજવારોડ) (૨) સંદીપ રણજીતસિંહ ચૌહાણ (૩) સંદીપ ભાઇલાલભાઇ વસાવા (૪) બિપીન રસિકભાઇ બારિયા (૫) ધૃવલ સંજયસિંહ રાઠોડ ( તમામ રહે. સયાજીપુરા ગામ) તથા (૬) મુનીર બાબુભાઇ મનસુરી (રહે. મદીના એપાર્ટમેન્ટ, મેમણ કોલોની, આજવારોડ) નો સમાવેશ થાય છે.