Gujarat
વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી
By GS TEAM
18 Nov 20251 min read
ઠંડા પવનના કારણે ગઈકાલે વડોદરામાં લઘુતમ તાપમાનનો પારો 12.4 અંશ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info
ઠંડા પવનના કારણે ગઈકાલે વડોદરામાં લઘુતમ તાપમાનનો પારો 12.4 અંશ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Weather Update : જમ્મુ કાશ્મીર સહીત હિમાલયના પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે પરિણામે ઉત્તર પૂર્વ તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન ખાતા મુજબ આગામી કેટલાક દિવસ ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. જેથી ઠંડા પવનના કારણે ગઈકાલે લઘુતમ તાપમાનનો પારો 12.4 અંશ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
શહેરમાં કોલ્ડેસ્ટ ડે થયેલા ગઈકાલના દિવસ બાદ આજે તાપમાનનો પારો વધુ 0.2 અંશ સેન્ટિગ્રેડથી 12.6 અંશ સેન્ટિગ્રેડ થતા ઠંડીમાં સામાન્ય રાહત થઈ હતી. જોકે પવનની ગતિમાં ખાસ કોઈ ફેરફાર ન હતો.