Gujarat

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ

By GS TEAM
8 Apr 20261 min read
વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ

વડોદરાઃ વડોદરા શહેર પોલીસમાં તાજેતરમાં ૨૫ પીઆઇનું પોસ્ટિંગ થયા બાદ વધુ ૧૨ પોલીસ ઇન્સ્પેક્ટરોને જુદીજુદી જગ્યાએ ફાળવવામાં આવ્યા છે.જેની યાદી આ મુજબ છે.

પીઆઇનું નામ                 નિમણૂકની જગ્યા

કેજી લિમ્ચાચિયા    એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

કે જે પટેલ             ઇકોનોમિક સેલ

એમ આર ચાવડા     સાયબર સેલ સેકન્ડ પીઆઇ

ડીડી લાડુમોર            બાપોદ ફર્સ્ટ

એનએન રબારી   રીડર ટુ એડિ.સીપી-૧

એચ એન બારીયા   જેપી રોડ ફર્સ્ટ 

બીસી સોલંકી          ટ્રાફિક(ઇસ્ટ)

એચબી ચાવડા          ગોત્રી પોલીસ સ્ટેશન

પીસી દેસાઇ          જવાહરનગર પોલીસ

કે એસ ચૌધરી          ટ્રાફિક (વેસ્ટ)

માધુરી એસ ગોહેલ સ્પે.બ્રાન્ચ-સેકન્ડ

મહેશ એમ જુજા રાવપુરા પોલીસ-સેકન્ડ