Gujarat
જામનગરના સિટી-બી ડિવિ.ના પીઆઈની એકાએક બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દેવાતાં પોલીસ બેડામાં અનેક ચર્ચા
By GS TEAM
9 Mar 20261 min read
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા સિટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝાની અચાનક બદલી કરી દેવામાં આવી છે, અને તેઓને લિવ રિઝર્વમાં એકાએક મૂકી દેવાતાં સમગ્ર જીલ્લાના પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા સિટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝાની અચાનક બદલી કરી દેવામાં આવી છે, અને તેઓને લિવ રિઝર્વમાં એકાએક મૂકી દેવાતાં સમગ્ર જીલ્લાના પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
હાલ નવો હુકમ ન થાય ત્યાં સુધી સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.બી.ડાભીને પોતાની હાલની ફરજ ઉપરાંત સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.