Gujarat
સાણંદ બાયપાસ હાઈવે પર સ્કૂલવાન પલટી, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા
By GS TEAM
6 Sep 20251 min read
સાણંદમાં વહેલી સવારે એક બેકાબૂ સ્કૂલવાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. વાનની તસવીરો જોતા જ સમજાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હતો. વાનનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં 10 વર્ષની આજુબાજુની વયના લગભગ 10 જેટલા બાળકો જે વાનમાં સવાર હતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Sanand Accident: સાણંદમાં વહેલી સવારે એક બેકાબૂ સ્કૂલવાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. વાનની તસવીરો જોતા જ સમજાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હતો. વાનનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં 10 વર્ષની આજુબાજુની વયના લગભગ 10 જેટલા બાળકો જે વાનમાં સવાર હતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.