Gujarat
જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા
By GS TEAM
20 Jun 20261 min read
જામનગરના પટણીવાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સીટીએ ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ચાર શખ્સોની અટકાયત કરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગરના પટણીવાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સીટીએ ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ચાર શખ્સોની અટકાયત કરી છે.
જામનગરના પોલીસ સ્ટાફે ગઈકાલે રાત્રે જુગાર અંગે દરોડો પાડી પટણીવાડ વિસ્તારમાંથી અસગર ઇબ્રાહીમભાઇ કુરેશી, અફઝલ યાકુભાઈ વહેવારીયા, શહેઝાદ અબ્દુલભાઈ ગરાણા તેમજ શરીફ બોદુભાઈ પટણીની અટકાયત કરી લીધી છે. તેઓ પાસેથી રૂપિયા 10,300 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.