Astro

વાંચો તમારું 24 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
24 Oct 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને કામમાં રૂકાવટ અને ખર્ચ જણાય છે. વૃષભ રાશિના લોકોને કામમાં સાનુકૂળતા મળતાં પરદેશના કામ થાય. મિથુન રાશિના જાતકો જમીન-મકાનના કામમાં વ્યસ્ત રહેશે. કર્ક રાશિના લોકોને આયાત-નિકાસના કામમાં સરળતા રહેશે. સિંહ રાશિના જાતકોને વાહનથી સંભાળીને રહેવું પડશે, કૌટુંબિક ચિંતા રહેશે. કન્યા રાશિના લોકોને મહત્વના નિર્ણયોમાં સરળતા અને આનંદ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 24 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. સીઝનલ ધંધામાં નુકસાનીથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
સિંહ : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. આનંદ રહે.
તુલા : આપના કાર્યમાં હરિફવર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સાસરીપક્ષ - મોસાળપક્ષનું કામકાજ રહે.
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
ન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે. ઘર-પરિવારની ચિંતા રહે.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.
કુંભ : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આવક જણાય. સામાજિક - વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાત થઈ શકે.
અગ્નિદત્ત પદમનાભ