Gujarat
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ
By GS TEAM
13 May 20261 min read
વડોદરામાં હીટવેવની અસર દેખાઈ રહી છે અને તેને કારણે ઝાડીઝાંખરા, સૂકા ઘાસ, એસી અને ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરામાં હીટવેવની અસર દેખાઈ રહી છે અને તેને કારણે ઝાડીઝાંખરા, સૂકા ઘાસ, એસી અને ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં હીટવેવની અસર દેખાઈ રહી છે અને તેને કારણે ઝાડીઝાંખરા, સૂકા ઘાસ, એસી અને ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે.
શહેરમાં ગઈકાલે રાત્રે આરટીઓમાં ઝાડમાં આગ લાગી હતી. જ્યારે આજવા રોડ જંગલેશ્વર ખાતે અને પ્રતાપગંજમાં થાંભલા ઉપર શોર્ટ સર્કિટ બાદ આગ લાગવાના બનાવ બન્યા હતા.
આવી જ રીતે તાંદલજામાં ઈલેક્ટ્રીક મીટરમાં શોટસર્કિટને કારણે આગનો બનાવ બન્યો હતો. જ્યારે ગઈકાલે દિવસ દરમિયાન વાઘોડિયા, માણેજા તેમજ અકોટા બ્રિજ પાસે ઝાડીમાં આગ લાગવાના બનાવ બન્યા હતા.