Gujarat

પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી

By GS TEAM
19 Feb 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સળવળાટ શરૂ થયો છે, તેવામાં ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 59 TDO (તાલુકા વિકાસ અધિકારી)ની બદલીનો આદેશ આપ્યો છે. કેટલાક TDOને સ્વવિનંતીના આધારે તો કેટલાકને જાહેરહિત અને વહીવટી સુચારુતા માટે નવી જગ્યાએ બદલી આપવામાં આવી છે. જુઓ સંપૂર્ણ યાદી

Summarized by AI; it may make mistakes. Check important info

પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી

TDO Transfer List: ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સળવળાટ શરૂ થયો છે, તેવામાં ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 59 TDO (તાલુકા વિકાસ અધિકારી)ની બદલીનો આદેશ આપ્યો છે. કેટલાક TDOને સ્વવિનંતીના આધારે તો કેટલાકને જાહેરહિત અને વહીવટી સુચારુતા માટે નવી જગ્યાએ બદલી આપવામાં આવી છે. જુઓ સંપૂર્ણ યાદી