Get The App

વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી 1 - image


Gujarat Forest Department Transfer List : ગુજરાતના વન વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 9 IFS અને GFS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં અંશુમન શર્મા ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSFDC)ના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ યાદી...

વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી 2 - imageવન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી 3 - image