Gujarat
GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ
By GS TEAM
19 Feb 20261 min read
ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) ભરતીની પરીક્ષાની તૈયારી કરતા એસ્પીરન્ટ માટે મહત્ત્વના સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2026નું સત્તાવાર ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં GPSC હેઠળ વર્ષ દરમિયાન વિવિધ ક્લાસ 1-2ની 329 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
00:00
00:50
Summarized by AI; it may make mistakes. Check important info

GPSC Recruitment Calendar 2026 Released: ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) ભરતીની પરીક્ષાની તૈયારી કરતા એસ્પીરન્ટ માટે મહત્ત્વના સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2026નું સત્તાવાર ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં GPSC હેઠળ વર્ષ દરમિયાન વિવિધ ક્લાસ 1-2ની 329 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
GPSCનું ભરતી કેલેન્ડર જાહેર
GPSC ભરતી કેલેન્ડર મુજબ, વર્ષ 2026માં વિવિધ વિભાગોમાં કુલ 329 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની જાહેરાત, પરીક્ષાની સંભવિત તારીખને લઈને આયોગે જાણકારી આપી છે. જેમાં એપ્રિલથી જૂન મહિના દરમિયાન અલગ-અલગ સંવર્ગની ભરતીઓ માટે સત્તાવાર જાહેરાતો પ્રસિદ્ધ કરાશે.