Get The App

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો

પોલીસે કાર કબજે લીધી

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો 1 - image

વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી. લક્કી હોટલ પાસે વાંકી ચૂકી કાર ચલાવતા શખ્સને રોકીને માંજલપુર  પોલીસે તપાસ કરતા તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે કારચાલક રાજેશ તુલસીભાઇ મોલીયા, ઉં.વ.૪૮ (રહે.પ્રાર્થના પ્રિતી એપાર્ટમેન્ટ, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર) સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.