Gujarat

ટેક્સપેયર્સ હબમાં જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઈ

By GS TEAM
8 Oct 20251 min read
ટેક્સપેયર્સ હબમાં જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઈ

 વડોદરા,વડોદરા ખાતે આવકવેરા વિભાગ દ્વારા આયોજિત ટેક્સપેયર્સ હબના ત્રીજા દિવસે વડોદરાના કોલેજના વિદ્યાાૃર્થીઓ વચ્ચે ક્વિઝ સહિતની સ્પાૃર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી યુનિવર્સિટીઓના વિદ્યાાૃર્થીઓએ ભાગ લીાૃધો હતો.

આવકવેરા અને સામાન્ય જ્ઞાાનના વિવિાૃધ પાસાઓ આાૃધારિત ક્વિઝ સ્પાૃર્ધાના જુદા જુદા રાઉન્ડ યોજાયા હતા.

''નાગરિકોમાં આવકવેરા અંગે જાગૃતિ વાૃધારવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના વિચારો'' વિષય પર ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન માટેની સ્પાૃર્ધામાં જુદી જુદી યુનિ.ના વિદ્યાાૃર્થીઓએ રીલ્સ અને શાર્ટ્સ દ્વારા વિચારો રજૂ કર્યા હતા.

 વડોદરાના ઈન્કમ ટેક્સ કમિશનર ભાવના સી યશરોયે કહ્યું હતું કે યુવાનો પાસે નવા અને નવીન વિચારો છે. ટેક્સ પેયર્સ હબમાં સમાવિષ્ટ કાર્યક્રમો આ પેઢીને ''પ્રત્યક્ષ કર વરદાન કે શાપ'' વિષય પર યોજાયેલી ચર્ચા સ્પાૃર્ધામાં વિદ્યાાૃર્થીઓની સૌાૃથી વધુ ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાાૃર્થીઓ દ્વારા ગુજરાતના પરંપરાગત નૃત્યોનો સમાવે