Get The App

સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા 1 - image

પોલીસે રૃ.૧.૮૮ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

આરોપીઓએ આરવ બંગ્લોઝ પાસે ગત ૨૫ ઓગસ્ટના રોજ ચોરી કરી હતી

સાણંદસાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર અમદાવાદના બે શખ્સને ઝડપી પાડયા છે. પોલીસે રૃ.૧.૮૮ લાખનો મુદ્દામાલ રિકવર કરી બંને સામે કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદના આરવ બંગ્લોઝ પાસે ગત ૨૫ ઓગસ્ટના રોજ થયેલી ચોરીનો ગુનો પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. બાતમીના આધારે પોલીસે અમદાવાદના ફતેવાડી વિસ્તારના બે શપોલીસે રૃ.૧.૮૮ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા

આરોપીઓએ આરવ બંગ્લોઝ પાસે ગત ૨૫ ઓગસ્ટના રોજ ચોરી કરી હતી

સાણંદસાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર અમદાવાદના બે શખ્સને ઝડપી પાડયા છે. પોલીસે રૃ.૧.૮૮ લાખનો મુદ્દામાલ રિકવર કરી બંને સામે કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદના આરવ બંગ્લોઝ પાસે ગત ૨૫ ઓગસ્ટના રોજ થયેલી ચોરીનો ગુનો પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. બાતમીના આધારે પોલીસે અમદાવાદના ફતેવાડી વિસ્તારના બે શખ્સોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

પોલીસે (૧) શાહરૃખભાઇ સુલેમાનભાઇ સમા (રહે. જાંબુવાલા સોસાયટી, ફતેવાડી, અમદાવાદ) અને (૨) મોહમદ એઝાજ મોહમદહુસેન અબ્દુલવાહીદ શેખ (રહે. અલસીદીકી નગર, ફતેવાડી અમદાવાદ)  પાસેથી ચોરી થયેલા ૨૦૦ નંગ સેન્ટિંગના ફર્મા (કિંમત રૃ.૧,૨૮,૫૦૦), બે મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલી રિક્ષા મળી કુલ રૃ.૧,૮૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાણંદ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.સુલેમાનભાઇ સમા (રહે. જાંબુવાલા સોસાયટી, ફતેવાડી, અમદાવાદ) અને (૨) મોહમદ એઝાજ મોહમદહુસેન અબ્દુલવાહીદ શેખ (રહે. અલસીદીકી નગર, ફતેવાડી અમદાવાદ)  પાસેથી ચોરી થયેલા ૨૦૦ નંગ સેન્ટિંગના ફર્મા (કિંમત રૃ.૧,૨૮,૫૦૦), બે મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલી રિક્ષા મળી કુલ રૃ.૧,૮૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાણંદ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.