Get The App

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર 1 - image

Vadodara : વડોદરાના નંદેસરી વિસ્તારમાં રેલવે ટ્રેક ઉપર એક યુવકનું કપાયેલું મૃતદેહ મળતાં નંદેસરી પોલીસ દોડી ગઈ હતી.

સાકરીયા પુરા ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર આજે સવારે એક પુરુષનું મૃતદેહ કપાયની હાલતમાં મળતા લોકો ભેગા થઈ ગયા હતા અને આ રેલવે પોલીસમાં આવી ગઈ હતી. 

ઉપરોક્ત બનાવો અંગે નંદેસરી પોલીસને જાણ કરતા એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જય દંડાલ એક યુવકનું મૃતદેહ ધડથી અલગ મળી આવ્યો હતો. જ્યારે થોડી દૂર તેનું માથું પડેલું હતું. 

પ્રાથમિક તબક્કે આ બનાવો આત્મહત્યાનો હોવાનું મનાય છે. પરંતુ મરનાર પુરુષની ઓળખ થાય ત્યાર પછી જ બનાવ કઈ રીતે બન્યો છે તેની વિગતો બહાર આવશે. નંદેસરી પોલીસની ટીમ આસપાસના ગામોમાં ગુમ થયેલા લોકોની તપાસ કરી રહી છે.