Get The App

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી 1 - image


BJP Kisan Morcha Announces: ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશના કિસાન મોરચા દ્વારા સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા માટે મહત્ત્વની નિમણૂકો કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથેની પરામર્શ બાદ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. આ જાહેરાતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ મંત્રી જેવા મહત્ત્વના પદો પર નિમણૂક કરવામાં આવી છે.

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી 2 - image

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી 3 - image