Get The App

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે

કાવી-૨ બેઠકના ઉમેદવારે ભાજપનો ખેસ અને સાાૃથે પિતાએ ખુલ્લી તલવારો સાાૃથે ાૃધમકી આપી કાન ખોલીને સાંભળી લો....

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે 1 - image

ભરૃચ  તા.૩૦ ભરૃચ જિલ્લામાં જંબુસર તાલુકાના દહેગામની કાવી-રની સીટ ઉપર આપનો ઉમેદવાર જીતી જતા હારી ગયેલા ભાજપના ઉમેદવાર સકીલ મલેકે ભાજપનો ખેસ અને હાાૃથમાં ખુલ્લી તલવાર તેમજ સાાૃથે પિતા પણ ખુલ્લી તલવારે નીકળી દહેગામનું પાણી બંાૃધ કરવાની ાૃધમકી આપતા હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ ાૃથયા છે.

જંબુસર તાલુકા પંચાયતની કાવી-ર સીટ ઉપર ભાજપનાં ઉમેદવાર સકીલ ખાલીદ અહેમદ મલેક હારી ગયા હતા જ્યારે આપના ઉમેદવાર સોહેલ મલેકે જીત મેળવી  હતી. જેાૃથી દહેગામના વતની ખાલીદ અહેમદ મલેકે એક મેસેજ અને ફોટા વાયરલ કર્યા જેમાં ફોટામાં ભાજપમાંાૃથી હારી ગયેલા પુત્ર સકીલના ગળામાં ભાજપનો ખેસ, જમણા હાાૃથમાં ખુલ્લી તલવાર અને સાાૃથે ખાલીદના જમણા હાાૃથમાં પણ ખુલ્લી તલવાર અને તેમની પાછળ એક વ્યકિતના કપડા ઉપર ચૂંટણી બુાૃથ ઉપર જવાનું ઓળખ કાર્ડ હતું. 

સોશિયલ મીડિયા ઉપર મેસેજમાં કહયું છે કે કાન ખોલીને સાંભળી લેજો આ કોઈ સામાન્ય સૂચના નાૃથી, પણ એક આખરી નિર્ણય છે પાણી પુરવઠો હવેાૃથી બંાૃધ રહેશે જો કોઈને પણ આ બાબતે કોઈપણ સમસ્યા, વાંાૃધો કે પ્રશ્ન હોય તો તેમને બીજે કયાંય રજૂઆત કરવાને બદલે સીાૃધો મારો સંપર્ક કરવો. ગામમાં હવે પાણી નહી આવે જેને જે પણ તકલીફ છે તે સીાૃધો મારો સંપર્ક કરી શકે છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આવા ાૃધમકીભર્યા મેસેજો અને લોકોની જાહેર સુખાકારીને લગતી બાબત હશે તો કાર્યવાહી કરવામાં આવશે.