Gujarat

આદિપુરની મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત? કારણ જાણવા સમિતિ બનશે

By GS Team
18 Oct 20181 min read
This article was originally published on 18 Oct 2018
આદિપુરની મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત? કારણ જાણવા સમિતિ બનશે

ભુજ, બુધવાર

રાજયભરની સાથે કચ્છમાં પણ સ્વાઈનફલુનો કહેર વધી રહ્યો છે. જિલ્લામાં પાઝિટીવ કેસોનો આંક વધુ પહોંચતો હોય તેમ આજે વધુ બે પોઝીટીવ કેસો નોંધાતા આંક૨૦ ઉપર  પહોંચ્યો છે તો બીજી તરફ આદિપુરની મહિલા દર્દીનું મોત થયુ છે. જો કે, તેનું સ્વાઈનફલુથી જ થયો છે કે કેમ? તે જાણવા માટે સમિતિ બનાવાશે.