Gujarat

વડોદરામાંથી વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ઝડપાયો

By GS TEAM
18 Oct 20251 min read
TukuTouch Logo
ટ્યુશન ક્લાસમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી સગીર વયની વિદ્યાર્થીની પરત ઘરે ફરી ન હતી પરિવારે તેને શોધખોળ કરવા છતાં તેનો પતો નહીં લાગતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાંથી વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ઝડપાયો

Vadodara Crime : ટ્યુશન ક્લાસમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી સગીર વયની વિદ્યાર્થીની પરત ઘરે ફરી હતી પરિવારે તેને શોધખોળ કરવા છતાં તેનો પતો નહીં લાગતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સગીર વિદ્યાર્થીનીનો અપહરણ કરનાર યાજ્ઞિક અર્જુનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 22 (રહે. ભાથુજી ફળિયું માણેજા ગામ મૂળ રહે બોરસદ ગામ જિલ્લો ખેડા ) ને ઝડપી પાડ્યો હતો અને વિદ્યાર્થીની ને પરત લાવી એના પરિવારને સોંપી હતી.