Get The App

દેવળિયા ગામે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
દેવળિયા ગામે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા 1 - image

ભાવનગર -  બોટાદ એલસીબીએ દેવળિયા ગામના છત્રીવાળા ચોકમાં દરોડો પાડી જુગાર રમતા ધારભા દાદાસાહેબ પરમાર, રામજી જેસીંગભાઇ દોદરીયા, ઝવેર નરશીભાઇ જેજરીયા, પ્રવિણ ધરમશીભાઇ કોલાદરા, કરશન દેવશીભાઇ તલસાણીયા, દિલીપ કાળુભાઇ કઢીકીયા, રણજીતસિંહ ઉર્ફે જીલુભા દાદભા પરમારને પટમાં પડેલા રોકડા રૃ.૪૪,૮૫૦ સાથે ઝડપી લઇ તેના વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.