Get The App

બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા 1 - image

ભાવનગરબોટાદના ભદ્રાવડી ગામે પરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈકબાલ ઈશાભાઈ ગનીયાણી, કમલેશ નકાભાઈ મેટાલીયા, નઝીર હનીફભાઈ શેખ, તહિક મહમદભાઈ લોયા, મુળજી સવજીભાઈ મેટાલીયા અને સુખરામ શિવદાસભાઈ દુધરેજીયાને પાળિયાદ પોલીસે કુલ રૃ.૧૧,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.