Gujarat
જામનગર જિલ્લામાં ચાલી રહેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે વિજ્ઞાન વિષયના પેપરમાં 270 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : કોઈ કોપી કેસ નહીં
By GS TEAM
28 Feb 20261 min read
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે આજે ધોરણ 10 માં વિજ્ઞાન વિષયના પેપરમાં 270 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે આજે પણ કોઈ કોપી કેસ નોંધાયો ન હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Board Exam : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે આજે ધોરણ 10 માં વિજ્ઞાન વિષયના પેપરમાં 270 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે આજે પણ કોઈ કોપી કેસ નોંધાયો ન હતો.
ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં ગુજરાતી ભાષામાં 244 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે, એ જ રીતે હિન્દી ભાષામાં 10 વિદ્યાર્થી અને અંગ્રેજીમાં 16 વિદ્યાર્થીઓ સહિત કુલ 270 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. અને એકંદરે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પરીક્ષા તંત્ર દ્વારા પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.