Get The App

ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી 1 - image


Unarmed Police Inspectors Transfer: ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર અને જાહેર હિતમાં મોટા પાયે બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DG & IG)ની કચેરી દ્વારા હાલમાં ત્રણ અલગ-અલગ આદેશો બહાર પાડીને કુલ 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જુઓ યાદી

ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી 2 - image


ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી 3 - image

ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી 4 - image