Gujarat
ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી
By GS TEAM
7 May 20261 min read
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર અને જાહેર હિતાર્થે મોટા પાયે બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DG & IG)ની કચેરી દ્વારા હાલમાં ત્રણ અલગ-અલગ આદેશો બહાર પાડીને કુલ 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info

Unarmed Police Inspectors Transfer: ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર અને જાહેર હિતમાં મોટા પાયે બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DG & IG)ની કચેરી દ્વારા હાલમાં ત્રણ અલગ-અલગ આદેશો બહાર પાડીને કુલ 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જુઓ યાદી