Get The App

Thangalaan Trailer: ચિયાન વિક્રમની ફિલ્મમાં દર્શાવાઇ રહસ્યમય દુનિયા, ટ્રેલર રિલીઝ

Updated: Jul 10th, 2024

GS TEAM


Google News
Google News
Thangalaan Trailer: ચિયાન વિક્રમની ફિલ્મમાં દર્શાવાઇ રહસ્યમય દુનિયા, ટ્રેલર રિલીઝ 1 - image


ચિયાંન વિક્રમ સ્ટારર ફિલ્મ 'તંગલાન'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત, રહસ્યમય છે. આ ટ્રેલર રહસ્યમય દુનિયા બતાવવામાં આવી છે. ચિયાન વિક્રમ પોતાના રોલમાં કમાલ કરતે જોવા મળી રહ્યાં છે. 

શું છે 'તંગલાન 'ની સ્ટોરી?

'Tanglan'નું ટ્રેલર તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે, પરંતુ ફિલ્મની વાર્તા કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KFG)ના વાસ્તવિક ઇતિહાસ વિશે છે. 200 વર્ષ પહેલાં, અંગ્રેજોએ કોલાર ગોલ્ડ માઇન ફિલ્ડની શોધ કરી અને તેનો ઉપયોગ તેમના ફાયદા માટે કર્યો હતો. 

ચિયાન વિક્રમની ફિલ્મ ' Tanglan''નું નિર્દેશન કે. ઇ. જ્ઞાનવેલ રાજાના સ્ટુડિયો ગ્રીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું સંગીત જીવી પ્રકાશ કુમારે આપ્યું છે. ફિલ્મ રિલીઝની વાત કરીએ તો, 'Tangalan' હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં 15 ઓગસ્ટ, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે. 

ટ્રેલર

Tags :