Get The App

રાઘવ જુયાલ એબીસીડી થ્રીમાં રીપિટ થવાની સંભાવના

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
રાઘવ જુયાલ એબીસીડી થ્રીમાં રીપિટ થવાની સંભાવના 1 - image

મુંબઇ : રાઘલ જુયાલ અને રેમો ડિસોઝા  'એબીસીડી  થ્રી'માં ફરી સાથે કામ કરે તેવી શક્યતા છે. 

રાઘવ અને રેમો બંને ડાન્સ આધારિત ભૂમિકા તથા કોમિક ટાઈમિંગમાં સમન્વય માટે જાણીતા છે. 

જોકે, મૂળ 'એબીસીબીડી' પછી રાઘવની કારકિર્દી જુદા પાટે ફંટાઈ ગઈ છે આથી તે 'એબીસીડી થ્રી'માં કઈ ભૂમિકા કરશે તે અંગે સવાલ છે. 

ખાસ કરીને 'ધી બેડ્સ ઓફ બોલિવુડ' સીરિઝની સફળતા પછી રાઘવની કેરિયર જુદા મુકામ પર છે. તેને હિંદી ઉપરાંત સાઉથમાં પણ   ફિલ્મો ઓફર થઈ રહી છે.