Entertainment
નવાઝુદ્દીનસિદ્દિકીની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ
By GS Team
2 Sep 20261 min read
મુંબઈ: દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયાએ નવાઝુદ્દીન સિદ્દિકી સાથે 'વોહ ફિર કભી દિખા નહીં' મ્યુઝિકલ થ્રિલર ફિલ્મ બનાવી છે. ઉદય પ્રકાશની વાર્તા પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈના સ્લમ વિસ્તારના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તિગ્માંશુ અને નવાઝુદ્દીન 10 વર્ષથી વધુ સમયથી સંકળાયેલા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- તિગ્માંશુ ધૂલિયાએ ફિલ્મ ડિરેક્ટ કરી છે
- વોહ ફિર કભી દિખા નહીં ફિલ્મમાં મુંબઈના સ્લમ એરિયાનું બેકગ્રાઉન્ડ
મુંબઈ : દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયાએ નવાઝુદ્દીન સિદ્દિકી સાથે ફરી એકવાર જોડી જમાવી એક મ્યુઝિકલ થ્રીલર ફિલ્મ 'વોહ ફિર કભી દિખા નહીં' બનાવી છે. ફિલ્મનું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યુ છે. હવે તેને રીલિઝ કરવા માટે યોગ્ય ઓટીટી પ્લેટફોર્મની શોધ ચાલી રહી છે.
તિગ્માંશુ ધુલિયા અને નવાઝુદ્દીન સિદ્દિકીનો સંબંધ એક દાયકાથી પણ વધારે જુનો છે. બંને જણાંએ ત્રણ વાર એક્ટર્સ તરીકે સાથે કામ કરી ચૂક્યા છે. પણ નવી ફિલ્મમાં તિગ્માંશુ ધુલિયા નિર્દેશક છે અને નવાઝુદ્દીન એક્ટર તરીકે કામ કર્યું છે.
'વો ફિર કભી દિખા નહીં' નામની ઉદય પ્રકાશની વાર્તા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ મ્યુઝિકલ થ્રીલરમાં મુંબઇના સ્લમ એરિયામાં આકાર લેતી કથા રજૂ કરવામાં આવી છે.